Introduction – હવે તમારી Agency પણ ફિલ્મ વર્લ્ડમાં બોલશે!
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે નવી દિશામાં આગળ વધી રહી છે
ફિલ્મમેકિંગ થી લઈને પ્રમોશન સુધી, દરેક સ્ટેપ હવે ડિજિટલ બની ગયો છે.
આજના યુગમાં ફિલ્મની સફળતા ફક્ત સ્ક્રીન પર નહીં, પણ Digital Presence પર પણ નિર્ભર છે.
અને એ જ વિચારથી AK Films Production લઈને આવ્યું છે એક અનોખી પહેલ
🎬 Gujarati Cinema na Digital Partner (GCDP)
આ પહેલ Gujaratભરના Digital Marketing Agencies, Social Media Experts, Influencers, Designers, અને Video Editors માટે છે
જે લોકો પોતાની creativity થી Gujarati Film Industry ને નવી ઊંચાઈએ લઈ જઈ શકે.
હવે સમય આવ્યો છે કે તમારું Business અને Creativity બંને ફિલ્મમાં બોલે!
What is GCDP (Gujarati Cinema na Digital Partner)?
GCDP (Gujarati Cinema na Digital Partner) એ AK Films Productionની એક visionary પહેલ છે,
જેનું મુખ્ય લક્ષ્ય છે
“ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને Digital Media પર Global Reach આપવી.”
આ પહેલ એ દરેક ડિજિટલ પ્રોફેશનલ માટે છે જે ઈચ્છે છે કે તે
Gujarati Cinema સાથે જોડાઈને પોતાની Agency અથવા Brand ને વધુ ઓળખ અપાવે.
Why GCDP is a Game-Changer for Agencies and Creators?
AK Films Production એ ફિલ્મ જગતનું નામ છે, જે creativity, professionalism અને innovation માટે ઓળખાય છે.
હવે એ જ ટીમ Gujarat ના creative minds ને જોડવા માટે તૈયાર છે.
GCDP ના માધ્યમથી, તમે ફક્ત એક Partner નહીં પણ
Gujarati Film Industryના Digital Contributor બની શકો છો.
1. Recognition & Credibility for Your Agency
જો તમે GCDP જોડાઓ છો,
તો તમારું નામ આવશે AK Films Production ની Website પર
Digital Creator Partner તરીકે એક ઓળખ, જે તમારા business માટે lifetime recognition બની જશે.
તમારા agency logo, name અને profile સાથે તમને મળશે
Official Credit on our platform.
🏆 Recognition is the new currency of the Digital World અને તમે એ મેળવો છો GCDP સાથે.
2. Refer & Earn Rewards – Movie Tickets, Credits & More!
GCDP એ “Refer & Earn” model પર આધારિત છે.
દરેક registered Digital Partner ને મળશે એક Unique Referral Link,
જે કોન્ટેસ્ટ ને શેર કરીને તમે જેટલા વધુ લોકોને આ કોન્ટેસ્ટ માં જોડાવશો એટલી તમને ફ્રી મૂવી ટિકિટ્સ ના વાઉચર મળશે .
અમારા GCDP ને જોડાવા થી તમને મળશે :
- 🎟️ Free Movie Ticket Voucher
- 🧾 Digital Certificate of Contribution
- 🌐 Name Mention on AK Films Production Website
- 🎥 Exclusive Access to Future Campaigns
The more you refer, the more recognition & rewards you earn!
3. Collaboration Opportunities with Gujarati Film Industry
AK Films Production હંમેશા નવી ટેલેન્ટ શોધે છે
Editors, Designers, Digital Marketers, Video Creators, અને Influencers.
GCDP Partner તરીકે, તમને future collaboration માટે priority access મળશે
Gujarati film promotions, OTT campaigns, movie launches, and brand integrations માટે.
Collaboration = Exposure + Experience + Growth
🌈 4. Boost Your Portfolio with Film Campaigns
જો તમે GCDP partner છો, તો તમે film promotion campaignsનો ભાગ બની શકો છો.
આથી તમારા agency clientsને પણ ખબર પડે કે
તમે Gujarati Film Industryના official digital partner છો.
Imagine writing on your agency page:
“We are an official Digital Partner of Gujarati Cinema with AK Films Production.”
That line alone boosts your brand value 10x!
🎯 5. Community of Creators – A Digital Gujarati Family
GCDP એ ફક્ત program નથી એ એક Community છે.
અહીં જોડાશે Gujaratના talented creators, influencers, and marketers,
જે બધા મળીને Gujarati Film Industry ને નવી ઓળખ અપાવશે.
Networking = Opportunities
Collaboration = Growth
Recognition = Trust
About AK Films Production
AK Films Production એ Gujarat આધારિત production house છે
જે Gujarati Film Industry માં નવી દિશા આપે છે.
અમારું ધ્યેય છે:
🎬 High-quality Gujarati Films બનાવવા,
🌍 તેને Global Level પર Promote કરવી,
અને 💡 Gujaratના Digital Creatorsને એ સફરમાં જોડવા.
AK Films Production હવે Gujarati Film Industry ને “Digital Movement” તરફ લઈ જઈ રહ્યું છે
અને એ જ સફરમાં GCDP (Gujarati Cinema na Digital Partner) એ પહેલું પગલું છે.
“We don’t just make films we build creative partnerships that shape the digital future of Gujarati Cinema.”