કોઈપણ બિઝનેસ માલિક, નાના કે મોટા, પોતાનો જવાબ આપી શકે છે.
હા, Contest માં ભાગ લેવા માટે ₹699 Entry Fee ચૂકવવી પડશે. આ ફી Contest ની organization અને વિજેતાઓ માટેના બ્રાન્ડિંગ પેકેજ માટે ઉપયોગ કરવામાં આવશે.
ટોટલ 3 વિજેતાની પસંદગી કરવામાં આવશે અને અમારી ટીમ તમામ જવાબોનું મૂલ્યાંકન કરશે અને શ્રેષ્ઠ વિચારો પસંદ કરશે.
₹10 લાખ, ₹5 લાખ અને ₹3 લાખ સુધીની Free Branding Package અમારી આવનારી ફિલ્મમાં.
બધા પાર્ટિસિપન્ટ્સને અમારી ફિલ્મની 2 ફ્રી ટિકિટ વાઉચર આપવામાં આવશે.
તમારા બિઝનેસ/પ્રોડક્ટ ને ફિલ્મ માં ઉપયોગ કરતા બતાવામાં આવશે અને તમને “Special Movie Sponsor” ની ક્રેડિટ આપવામાં આવશે અને દરેક હોર્ડિંગસ માં તમારું બ્રાન્ડ નો લોગો જોડવામાં આવશે.
હા, દરેક સ્તરના બિઝનેસ માટે આ અવસર ખૂલેલો છે.
પરિણામો અમારી વેબસાઈટ અને Official Social Media પર જાહેર કરવામાં આવશે.
તમે ગુજરાતી અથવા અંગ્રેજી બંને ભાષામાં જવાબ આપી શકો છો.
અમારી ટીમ દ્વારા તમને ફોન અથવા ઇમેઇલ દ્વારા સીધું જ સંપર્ક કરવામાં આવશે.
ના, ₹699 ફી પરતપાત્ર નથી કારણ કે તે ફિલ્મ પ્રોજેક્ટમાં સીધું યોગદાન આપે છે.
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
Ahmedabad
© 2025 All rights reserved by AK Films Production | Terms & Conditions
Whether you're looking to invest in a Gujarati film, sponsor an upcoming project, or explore collaboration opportunities, we are here to help. Let’s discuss how we can work together to shape the future of Gujarati cinema.
Hathijan, Ahmedabad, Gujarat