Digital Agency chho? Gujarati Film Promotion Projects sathe collaboration karo | AK Films Production

આજના ડિજિટલ યુગમાં, Film Promotion ફક્ત પોસ્ટર અને ટ્રેલર સુધી સીમિત નથી રહ્યું. બ્રાન્ડ્સ, માર્કેટિંગ એજન્સી, અને ડિજિટલ ક્રિએટર્સ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અભિન્ન ભાગ બની ગયા છે. અને હવે, AK Films Production લઈને આવ્યું છે એક અનોખી પહેલ Gujarati Cinema na Digital Partner (GCDP), જ્યાં દરેક ડિજિટલ એજન્સી, માર્કેટર અને ઈન્ફ્લુએન્સર ગુજરાતી ફિલ્મ વર્લ્ડ સાથે […]