Gujarati film Production Company in Ahmedabad

AK Films Production Partner Program Terms and Conditions

પરિચય (Introduction)

આ Terms & Conditions (“નિયમો અને શરતો”) AK Films Production દ્વારા ચલાવવામાં આવતી એક અનોખી પહેલ Gujarati Cinema na Digital Partner (GCDP) માટે લાગુ પડે છે.
આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે — ગુજરાતના તમામ Digital Marketers, Social Media Experts, Designers, Video Editors, Agencies અને Influencers ને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો, જેથી તેઓ Gujarati Film Industry ને ડિજિટલ સ્તરે પ્રોત્સાહિત કરી શકે.

પ્રોગ્રામનો હેતુ (Purpose of the Program)

GCDP (Gujarati Cinema na Digital Partner) એ એક Digital Partnership Initiative છે, જેમાં જોડાયેલા દરેક Partner ને Gujarati Film Promotion Contest ને તેમના Digital Network માં શેર કરવાનું રહેશે.
Partner નું મુખ્ય કામ એ છે કે તે AK Films Production Contest વિશે લોકોને જાણ કરાવે અને લોકોને તેમાં participate કરવાનું પ્રોત્સાહન આપે.

 

Partner કેવી રીતે કામ કરે છે? (How Partners Work)

  1. Join the Program:
    Partner તરીકે જોડાવા માટે, તમારે અમારી Website પર GCDP Partner Registration form પૂરું કરવું પડશે.

  2. Refer to the Contest:
    Partnerને એક Unique Referral Link આપવામાં આવશે, જેનો ઉપયોગ કરીને તે લોકો ને Contest માં ભાગ લેવા માટે કહે શકે.

  3. Earn Recognition & Rewards:

    • દરેક Successful Contest Entry (જે તમારા link થી આવે) માટે તમને મળશે
      🎟️ 1 Movie Ticket Voucher

    • ઉપરાંત તમારું નામ AK Films Production Website પર Credit તરીકે ઉમેરવામાં આવશે – recognition રૂપે.

Partner માટે શું માન્ય નથી? (What is Not Allowed)

  1. Partnerને બીજા Partner અથવા Agency ને GCDP Program માં refer કરવા માટે reward મળતું નથી.
    આ પ્રોગ્રામમાં reward માત્ર Contest Referral માટે જ મળશે.

  2. Partnerએ પોતાનું portfolio અથવા client list માં AK Films Productionના Project અથવા Contest ઉમેરવાનો અધિકાર નથી.
    તમારું નામ recognition તરીકે વેબસાઇટ પર ઉમેરવામાં આવશે, પરંતુ project ownership અથવા usage right મળતો નથી.

  3. Partner કોઈપણ પ્રકારનું misleading advertising અથવા fraudulent activity કરશે તો તેની account terminate કરી દેવામાં આવશે.

Reward System (Movie Ticket Vouchers)

Recognition & Credit System

Content Ownership

Disqualification & Termination

Partner નીચેની સ્થિતિઓમાં programમાંથી દૂર કરવામાં આવી શકે છે:

Program Updates

AK Films Production ને કોઈપણ સમયે આ Terms & Conditions, Reward Structure અથવા Eligibility Criteria માં ફેરફાર કરવાનો અધિકાર છે.
Partners ને ફેરફારની જાણ Email અથવા Website Notification દ્વારા કરવામાં આવશે.

Support & Communication

જો તમને GCDP Program વિશે કોઈ પ્રશ્ન હોય, તો તમે અમને સંપર્ક કરી શકો છો:
Email: akgujaratifilmsproduction@gmail.com
Website: www.akfilmsproduction.com