ફિલ્મ ફ્લોપ થાય છે કે સિસ્ટમ ફેલ થાય છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો અસલી પ્રશ્ન Gujarati Film Industry Truth | AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર નથી ચાલતી ત્યારે સૌથી પહેલો શબ્દ જે વપરાય છે તે છે “ફ્લોપ”. ફિલ્મ ફ્લોપ થઈ ગઈ, ફિલ્મમાં દમ નહોતો, ફિલ્મ લોકો સુધી પહોંચી નહીં. પરંતુ બહુ ઓછા લોકો આ પ્રશ્ન પૂછે છે કે ખરેખર ફિલ્મ ફ્લોપ થઈ છે કે પછી આખી સિસ્ટમ જ ફેલ થઈ છે. […]

