પ્રોફેશનલ પ્રમોશન નહીં, ઓળખાણ પર આધાર : અમુક ગુજરાતી ફિલ્મોની સૌથી મોટી ભૂલ Professional Film Promotion vs Relationship Based Marketing in Gujarati Cinema | AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ પ્રકારની ભૂલ ફરી ફરીને થતી જોવા મળે છે. ફિલ્મ બને છે, મહેનત થાય છે, પૈસા ખર્ચાય છે, પરંતુ ફિલ્મ રિલીઝ પછી જે સૌથી મહત્વની પ્રક્રિયા હોવી જોઈએ એ યોગ્ય રીતે થતી નથી. એ પ્રક્રિયા છે પ્રોફેશનલ માર્કેટિંગ અને પ્રમોશન. દુર્ભાગ્યવશ ઘણી ગુજરાતી ફિલ્મોમાં આ જવાબદારી પ્રોફેશનલ ટીમને […]

