AK Films Production Gujarati Film Product Placement Contest: તમારા Brand Visibility ને આપો નવો High

Product Placement શું છે? Cinema દુનિયામાં Product Placement એ સૌથી શક્તિશાળી advertising strategy છે. જ્યારે કોઈ movie માં hero / heroine કોઈ product use કરે છે, કોઈ brand background માં દેખાય છે કે official posters માં sponsor તરીકે આવે છે – એજ છે Product Placement. 👉 Product Placement audience ને natural way માં brand introduce […]