તમારી Service કે Product હવે સીધી Audience સુધી – Regional Movie એ બની શકે છે સૌથી અસરકારક Platform

આજના ડિજિટલ યુગમાં દરેક બિઝનેસનું સપનું હોય છે – પોતાની Service અથવા Product વધુમાં વધુ Audience સુધી પહોંચાડવું. પરંતુ દરેક માટે TV Ads, National Campaigns, કે Celebrity Endorsements શક્ય નથી. હવે એક નવો અને વધુ અસરકારક રસ્તો ખુલ્લો છે – Regional Movie Branding, ખાસ કરીને Gujarati Film Industry મારફતે! અને એ તક આપે છે — […]