Local Stall થી Established Brand સુધી – કેમ AK Films Production Gujarati Film Contest જરૂરી છે?

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજે માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પણ business growth અને brand visibility માટેનો સૌથી અસરકારક રસ્તો બની રહી છે. નાના Local Stall હોય કે મોટું Established Brand, દરેક બિઝનેસ માટે હવે સમય આવી ગયો છે કે પોતાનું નામ Gujarati Film Advertising દ્વારા મોટી સ્ક્રીન પર ચમકાવે. એટલે જ AK Films Production Gujarati Film […]
Entrepreneurs માટે AK Films Production Gujarati Film Contest માં Branding Opportunities

ગુજરાતમાં નાના થી મોટા દરેક Business Owner પાસે એક જ પ્રશ્ન હોય છે – મારો business ઝડપથી કેવી રીતે grow કરું? 👉 Social Media Advertisingમાં competition વધારે છે 👉 TV અને Hoardings ખર્ચાળ છે 👉 Newspaper ads એક જ દિવસમાં ભૂલાઈ જાય છે પણ આજે એક અનોખો રસ્તો ખુલ્લો છે – Gujarati Film Industry Advertising. […]