ગુજરાતી મૂવીઝ દ્વારા તમારા બ્રાન્ડનું માર્કેટિંગ કેવી રીતે કરશો?

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વિકાસ કરી રહી છે. હાસ્ય, રોમાન્સ, ડ્રામા અને સામાજિક સંદેશાવાહક ફિલ્મોના માધ્યમથી ગુજરાતી સિનેમા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. આ સમયે બ્રાન્ડ, કંપની કે પ્રોડક્ટને પ્રોમોટ કરવા માટે ગુજરાતી મૂવીઝ સૌથી શક્તિશાળી માધ્યમ સાબિત થઈ શકે છે. AK […]