ફિલ્મનું શુટિંગ ગુજરાતમાં – સરકારની સબસિડી અને તમારા નફાના લાભો

પરિચય ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશ્વની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીમાંની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. ફિલ્મ નિર્માણ માટે અહીં સરકાર દ્વારા આપવામાં આવતા સબસિડી, ટેક્સ લાભો, તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના કારણે, ગુજરાત હવે ફિલ્મ મેકર્સ માટે એક સુવર્ણ તક સમાન બની ગયું છે. AK Films Production એક અગ્રણી પ્રોડક્શન હાઉસ તરીકે, […]