ફિલ્મ બને છે, પણ લોકો સુધી કેમ નથી પહોંચતી? ગુજરાતી સિનેમાનો સૌથી મોટો પ્રશ્ન Why Gujarati Films Don’t Reach Audience | Film Marketing Insights | AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે ફિલ્મોની સંખ્યા વધી રહી છે. દર વર્ષે અનેક ફિલ્મો બને છે, નવી સ્ટોરીઝ આવે છે, નવા કલાકારો અને ડિરેક્ટરો પણ આગળ આવી રહ્યા છે. છતાં એક કડવી હકીકત એ છે કે ઘણી ફિલ્મો લોકો સુધી પહોંચી જ નથી શકતી. ફિલ્મ રિલીઝ થાય છે, થોડા દિવસ ચર્ચા થાય છે અને પછી ફિલ્મ […]

