ફિલ્મ બનાવવી સહેલી છે, પરંતુ સમજદારીથી ચલાવવું એ શીખવું પડશે Making Films Is Easy Running, Films Needs Strategy | AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે સૌથી મોટો ભ્રમ એ છે કે એકવાર ફિલ્મ બની જાય એટલે કામ પૂરું થઈ ગયું. વાસ્તવમાં ફિલ્મ બનાવવી એ માત્ર શરૂઆત છે. સાચી લડાઈ તો ફિલ્મ બને ત્યાર પછી શરૂ થાય છે. ફિલ્મને કોને બતાવવી, કઈ રીતે બતાવવી, કયા પ્લેટફોર્મ પર પહોંચાડવી અને કેવી રીતે revenue generate કરવું એ બધું સમજદારી […]

