કેમ સારી ગુજરાતી ફિલ્મો પણ ચાલતી નથી? જવાબ છુપાયેલો છે માર્કેટિંગમાં | Film Marketing Strategy by AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે સૌથી મોટો અને સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન આજકાલ એ છે કે ઘણી સારી ફિલ્મો હોવા છતાં તે બોક્સ ઓફિસ પર કેમ નથી ચાલતી. વાર્તા મજબૂત હોય છે, કલાકારોનો અભિનય સારું હોય છે, ટેકનિકલી ફિલ્મ યોગ્ય હોય છે, છતાં ફિલ્મને લોકો મળતા નથી. આ પરિસ્થિતિમાં ઘણી વખત દોષ ફિલ્મને આપવામાં આવે છે, […]

