ખોટું માર્કેટિંગ અને બાર્ટર ડીલ્સ: ફિલ્મની નિષ્ફળતાનું મૂળ કારણ Wrong Film Marketing and Barter Deals in Gujarati Cinema | AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત એક જ પ્રશ્ન ફરી ફરીને ઊભો થાય છે. સારી ફિલ્મ હોવા છતાં પણ કેમ ફિલ્મ ચાલતી નથી. મોટાભાગે જવાબ ફિલ્મની ક્વોલિટી પર નાખી દેવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે ઘણી ફિલ્મો ફિલ્મ હોવાને કારણે નહીં પરંતુ ખોટા માર્કેટિંગ અને ખોટી બાર્ટર ડીલ્સના કારણે નિષ્ફળ જાય છે. આ બે […]

