ફિલ્મ બની જાય છે, પરંતુ ઓડિયન્સ સુધી પહોંચતી નથી – કારણ શું?

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે એક અજીબ પરિસ્થિતિ ઉભી થઈ છે. ફિલ્મો બને છે, સારી બને છે, ટેકનિકલી મજબૂત હોય છે, વાર્તામાં દમ હોય છે, છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી જોવા મળે છે. ઘણી વખત તો એવી સ્થિતિ થાય છે કે ફિલ્મ બની જાય છે, રિલીઝ પણ થાય છે, પરંતુ મોટાભાગના લોકો સુધી એ […]

