ઓડિયન્સ ક્યાં છે એ શોધ્યા વગર ફિલ્મ કેવી રીતે ચાલશે? Audience Mapping Without Film Success? Gujarati Film Investment Guide | AK Films Production

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને અવગણાયેલ પ્રશ્ન એક જ છે કે ઓડિયન્સ ક્યાં છે. ફિલ્મ બનાવતી વખતે સ્ક્રિપ્ટ, કલાકાર, લોકેશન, મ્યુઝિક અને ટેકનિક પર ચર્ચા થાય છે પરંતુ ઓડિયન્સ ક્યાં બેઠી છે, શું જોવું માંગે છે અને કયા પ્લેટફોર્મ પર સક્રિય છે એ વિષય પર ગંભીર ચર્ચા બહુ ઓછા થાય છે. પરિણામે ઘણી સારી […]

