એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ – તમારા બ્રાન્ડ માટે પણ એક નવી ઓળખ

આજના સ્પર્ધાત્મક બજારમાં, જ્યાં દરેક બ્રાન્ડ પોતાની ઓળખ બનાવવા માટે નવી-નવી રીતો અજમાવે છે, ત્યાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ એ એવી જગ્યા બની છે જ્યાં માત્ર મનોરંજન નહીં, પણ બ્રાન્ડિંગના મોટાં અવસર પણ છુપાયેલા છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ગુજરાતી ફિલ્મોની, તો એ માત્ર પ્રેક્ષકોને હસાવતી કે રડાવતી નથી, પણ તમારું સંદેશો પણ લાખો લોકો સુધી […]