હાસ્ય ફિલ્મમાં રોકાણ – ઓછી રોકાણમાં વધુ કમાણીનો મોકો!

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વિકાસ પામી રહી છે. ખાસ કરીને હાસ્ય ફિલ્મો (Gujarati Comedy Movies) પ્રેક્ષકોને હસાવીને મનોરંજન સાથે સાથે પ્રોડ્યૂસરો અને રોકાણકારો માટે લાભકારી બિઝનેસ મોડલ સાબિત થઈ રહી છે. ઓછા બજેટમાં બનેલી હાસ્ય ફિલ્મો ઘણીવાર બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થાય છે અને ROI (Return on Investment) બહુ જ આકર્ષક […]