Gujarati film Production Company in Ahmedabad

કલ્પનાત્મક ટીઝર

આ ટીઝર AI ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જે ફિલ્મના દ્રષ્ટિકોણને દર્શાવે છે.

આ ફિલ્મની કહાની

1473 માં, એક વ્યક્તિ — માધા કાનજી સોલંકી — એ આ સુકી જમીનમાં એક સપનું જોયું…

જૂનાવાસ થી શરૂઆત થયેલું આ ગામ… સમય સાથે સમાજ, સંસ્કૃતિ અને મહેનતથી વિકસતું ગયું…

અને આજે… માધાપર દુનિયાભરના લોકો સાથે જોડાયેલું એક જીવંત વારસો છે.

માધાપરની યાત્રા

  • 1473 – માધા કાનજી સોલંકી દ્વારા સ્થાપના
  • 1576 – પટેલ કણબી સમાજનો આગમન
  • 1800s – મંદિરો, તળાવો અને વિકાસ
  • 1900+ – શિક્ષણ અને સમાજિક પ્રગતિ
  • Present – એશિયાના સૌથી સમૃદ્ધ ગામોમાં સ્થાન

આ ફિલ્મ શા માટે?

આ માત્ર ફિલ્મ નથી… આ એક સમાજની ઓળખ છે.

આપણી આવતી પેઢી માટે આ વારસાને સાચવવો અને દુનિયા સુધી પહોંચાડવો જરૂરી છે.

Global Madhapar

UK, Africa, Canada, USA — જ્યાં પણ માધાપરના લોકો છે… ત્યાં આ કહાની જીવંત છે.

આ ફિલ્મ એ વિશ્વભરમાં ફેલાયેલા દરેક માધાપરવાસી માટે છે.

તમારો સહયોગ જરૂરી છે

  • આર્થિક સહયોગ
  • Promotion અને awareness
  • Investors / references
  • Production support

નાની કે મોટી દરેક મદદ અમારે માટે મૂલ્યવાન છે 🙏

તમારા સહયોગનું સન્માન

  • તમારું નામ film credits માં દર્શાવવામાં આવશે
  • Social media પર Thank You post
  • Special recognition
  • Premiere invite

આ માત્ર સહયોગ નથી… આ ઇતિહાસમાં તમારું નામ જોડાવાનો મોકો છે.

સહયોગ આપો 🙏

તમે આપની ઇચ્છા મુજબ કોઈપણ રકમથી સહયોગ આપી શકો છો.

QR Code

UPI ID:

koshtiarun7@oksbi
WhatsApp પર મોકલો

⭐ આપનું નામ film credits માં દર્શાવવામાં આવશે

અમારું લક્ષ્ય

આ ફિલ્મ માટે આશરે ₹20–25 કરોડનું budget છે.

આ પ્રોજેક્ટ community collaboration થી બનાવવાનો પ્રયાસ છે.

આપનો સહયોગ આ યાત્રાને શક્ય બનાવશે.

આજે જ જોડાઓ 🙏

આ ગૌરવશાળી યાત્રાનો ભાગ બનો

Contact Now
×

Invest In Gujarati Film